Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લીંબડીના મથુરપુરા વિસ્તારમાં જૂથ અથડામણ ;9 વ્યક્તિઓઓ ઘાયલ

અંગત અદાવતમાં ૧૫થી વધુ શખ્સો તીક્ષ્‍ણ હથિયારો વડે હુમલો કરી ફરાર

 

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના મથુરપુરા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હતી. અંગત અદાવતમાં એક જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથામણમાં 9 વ્યક્તિઓઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અંદાજે ૧૫થી વધુ શખ્સો તીક્ષ્ હથિયારો વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. પ્રાથમમિક તપાસમાં મારામારી અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(10:41 pm IST)