Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કચ્છમાં કોરોના વિસ્ફોટ એક સાથે ૬ પોઝિટિવ દર્દી : ૬૧ સેમ્પલમાંથી ૫૫ સેમ્પલ નેગેટિવ

ભુજ (વિનોદ ગાલા દ્વારા):  જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આપી જાણકારી: બધાને ગાંધીધામ હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલમાં ખસેડયા: ૫ બુઢારમોરાના, ૧ અંજારનો, મુંબઈથી આવનારા કોરોના વકરાવશે એ દહેશત સાચી પડી ? લોકોમાં ચિંતા.

તંત્ર કહે છે, તમામની હાલત સારી: બધાને લીલાશા કુટીયા, આદિપુરમાં ક્વોરેન્ટાઈન કરાયા હતા, હવે બધા કોવિડ ૧૯ હોસ્પિટલમાં, સારવાર હેઠળ.

 

(5:17 pm IST)