Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ગારિયાધારમાં છાશ-ફૂડ પેકેટોનું વિતરણ

ગારીયાધારઃ શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા સુરતથી નિકળેલા અને વતન બાજુ જતાં લોકોને છાશ-પાણી-ફુડ પેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા. આ ફ્રુટ પેકેટો અમરેલી-જુનાગઢ જીલ્લા બાજુ જતાં નાના-મોટા તમામ વાહનોને થોભાવી સુરતથી આવતા લોકોને આપવામાં આવેલ. ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી તેમજ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. છાશ અને ફુડ પેકેટ વિતરણની તસ્વીર.

(12:07 pm IST)