Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રાશનકીટનું વિતરણ

જૂનાગઢઃલોકડાઉન ના ૪૫ માં દિવસે પણ સેવાની જયોત કોરોના વાયરસ મહામારી માં જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આર્થીક રીતે નબળા ૫૦ કુટુંબ ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં  દાતા હરેશભાઈ ગોધવાણી, સત્યમ સેવા યુવક મંડળ ઉપપ્રમુખ અરવિંદભાઈ મારડીયા , જલ્પેશભાઈ બુંદેલા, હિતેશભાઈ, પ્રવિણભાઇ જોષી , કેતનભાઇ નાંઢા વગેરે હાજર રહ્યા હતા .

(11:57 am IST)