Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હોમ ક્વોરેન્ટાઇન કરાયા

સુરતમાં ફસાયેલા પોતાના મતવિસ્તારના લોકોને પરત લાવવા માટે ગયા હતા

ધોરાજી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હોમ ક્વોરન્ટિન કરવામા આવ્યા છે. નોંધનિય છે કે ધારાસભ્ય લલિત વસોયા સુરતમાં ફસાયેલા પોતાના મતવિસ્તારના લોકોને પરત લાવવા માટે ગયા હતા જેના કારણે તેમને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

(12:08 am IST)