Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મેંદરડામાં જુલૂસ

મેંદરડા ઇદે મીલાદુન નબીનુ જુલુસ સુની મુસ્લીમ સમાજ દ્વારા મુખ્ય માર્ગ ઉપર નીકળ્યુ હતુ નબી સાહેબના જન્મદીવસ નીમીતે આ દીવસની ઉજવણી કરવામાં આવે છે. આ તકે મેંદરડા મસીદ ખાતે નિયાજનુ પણ આયોજન કરવામાં આવેલ મુખ્યમાર્ગ ઉપર જુલુસ નીકળ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકો જોવા મળયા હતા ગેબનસાહપીર ખાતે પ્રસાદીનુ આયોજન કરાયુ હતુ સમાજના પ્રમુખ જાવીદભાઇ સોલંકી ઇદ્રીશભાઇ વડગામાં દ્વારા જહેમત ઉઠાવી હતી. (ફોટો- ગૌતમ શેઠ)

(11:39 am IST)