Gujarati News

Gujarati News

શાંતિ જાળવવા પોલીસે આજ પરોઢ સુધી કરેલ કાર્યવાહીની જાણવા જેવી વાતો: રામ મંદિરનો ચૂકાદા બાદ ઇદનો તહેવાર શાંતિથી પુર્ણ થતા રાજય પોલીસ તંત્રના ડીજીપીથી લઇ પોલીસ તંત્રએ હાશકારો લીધોઃ પોલીસની રજાઓ પરનો પ્રતિબંધ હટયોઃ વડોદરામાં સાયબર તજજ્ઞોની ર૦ સભ્યોની ટીમની રચનાથી આંતરરાષ્ટ્રીય સંગઠનના હોદેદાર સહિત ૧૭ ને વિવાદાસ્પદ પોસ્ટ મુકવાનું ભારે પડયું: અમદાવાદમાં જુહાપુરા, દરીયાપુર સહીતના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરીદળોના ધાડાઃ આશિષ ભાટીયાએ ડાભુરીયાઓને વીણાવી વીણાવીને જેલ ભેગા કર્યાઃ સુરતમાં પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ સાથે પરામર્શ કર્યા બાદ એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણા કમાન્ડો રેપીડ એકશન ફોર્સ સાથે જાતે મોરચો સંભાળ્યોઃ શહેર પોલીસ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલ અને એસીપી શ્રી સરવૈયા સતત પેટ્રોલીંગમાં રહયાઃ રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ફુટ પેટ્રોલીંગ કરી જડબેસલાક બંદોબસ્ત જાળવ્યો access_time 12:54 pm IST