Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજમાં વૃક્ષારોપણ

 વિદ્યાર્થીઓમા પર્યાવરણ પ્રત્યે જાગૃકતા અને જાળવણી કેળવાય તેવા ઉમદા હેતુથી મોરબીની સર્વોદય એજ્યુ.સોસાયટી સંચાલિત એમ.એમ.સાયન્સ કોલેજ પાસે સ્ટાફ એની.સી.સી. કેડેટસ અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષોની જાળવણી માટે સંકલ્પ કર્યો હતો તે વખતની તસ્વીર (૬.૧૦)

 

(11:56 am IST)