Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

લીંમડીના જાંબુગામમાં રહેમાનભાઇ અને પુત્રવધુ ઝરીનાબેન પર હુમલો

હબીબ અહેમદ અને હબીબ સમીર સામે ફરિયાદ

રાજકોટ તા ૧૧ : લીંબડીના જાંબુગામમાં રહેતા મુસ્લીમ વૃધ્ધ અને તેની પુત્રવધુ પર બે શખ્સોએ હુમલો કરતા બન્ને ને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ લીંબડીના જાબુંગામમાં રહેતા રહેમાનભાઇ મહમદભાઇ  જીવાણી (ઉ.વ.૭૦) અને પુત્રવધુ ઝરીનાબેન અબ્દુલભાઇ જીવાણી (ઉ.વ.૪૧) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે ઘર નજીક રહતા હબીબ અહેમદ અને હબીબ સમીર બનેએ આવી  રહેમાનભાઇ સાથે ઝઘડો કરતા પુત્રવધુ   ઝરીનાબેન વચ્ચે પડતા બને ને માર માર્યો હતો. દેકારો બોલતા બંને શખ્સો ભાગી ગયા હતા બાદ રહેમાનભાઇ અને ઝરીનાબેન ને સારવાર માટ ે રાજકોટ  સિવિલ  હોસ્પીટલમાં ખસેડાયા  હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST