News of Saturday, 11th August 2018

કેશોદના અજાબમાં ઝઘડામાં માથામાં કુહાડી વાગતા કોમામાં સરી પડેલ વ્યક્તિનું સાત મહિના બાદ મોત

સુરાપુરાના મંદિરમા નાળીયેર વધેરવાના મુદ્દે ઝઘડો થયો હતો

 

કેશોદના અજાબ ગામમા સાત મહિના પહેલા થયેલ ઝઘડામા માથામા કુહાડી વાગતા કોમામા સરી પડેલ વ્યક્તિનું સાત મહિના બાદ મોત થયું છે.

  ઝધડા બાબતે મરનારના પુત્રએ જણાવ્યુ હતું કે તેના પિતાને સુરાપુરાના મંદિરમા નાળીયેર વધેરવાના મુદ્દે ઝઘડો થતા. વેલજીભાઇ નામના સખ્શે માથામા કુહાડી મારતા તે કોમામા સરી પડયા હતા.

 જોકે સાત મહિના પહેલા તેની ફરિયાદ કરાઇ હતી. લાંબા સમયની સારવાર બાદ તેમનું સારવાર બરાબર ન થવાથી મૃત્યુ થયું છે. પોલિસે પોસ્ટમાર્ટમના રિપોર્ટના આધારે સાચુ કારણ જાણી આગળની કાર્યવાહિ કરવાની વાત કરી હતી.

(11:03 pm IST)
  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST