Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

લીંબડીમાં બંદુક સાથે પકડાયો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. એફ.કે.જોગલની સુચનાથી પો.સ.ઇ.એસ.બી.સોલંકી સાથે એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દાદુભાઇ તથા એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ તથા દાજીરાજસિંહ તથા હે.કો. યોગેન્દ્રસિંહ તથા ડાયાલાલ તથા મહિપતસિંહ મકવાણા તથા પો.કોન્સ. હરદેવસિંહ તથા પો.કોન્સ. તથા ગોપાલભાઇ તથા પરસોતમભાઇ વિ.સ્ટાફના માણસો સાથે લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા  દરમ્યાન મુકેશાઇ ઉર્ફે મુકો શીવાભાઇ બુટીયા (દેવીપુજક) ઉ.૩૦ નગરપાલીકા પાછળ મફતીયુપરૂ વાળો મઝલ લોક બંદુક સાથે લીંબડી દશામાના મંદિર પાસેથી સીંગલ બેરલની બંદુક કી. રપ૦૦/- સાથે પકડી પાડેલ છ.ે જેથી મજકુર ઇસમ વિરૂદ્ધમાં લીંબડી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગૂન્હો નોંધાવવામાં આવેલ છે

(2:17 pm IST)
  • ભાવનગરના દરિયાકાંઠાના ૩૪ ગામો માટે હાઇએલર્ટ જાહેર : વાયુ વાવાઝોડાની સંભવીત ખાનાખરાબી ટાળવા ગુજરાત સરકારે ભાવનગરના દરિયાકાંઠાના ૩૪ ગામડાઓ માટે હાઇ એલર્ટ જાહેર કરી દીધેલ છે. સાવચેતી અને લોકોને ખસેડવા સુધીની તમામ તૈયારીઓ યુધ્ધના ધોરણે કરવામાં આવી છે. access_time 11:39 am IST

  • રાહુલ ગાંધી વેકેશન ગાળવા લંડન જવા રવાના : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગઈ રાત્રે એક અઠવાડિયા માટે લંડન જવા નીકળી ગયાનું જાણવા મળે છે. access_time 8:41 pm IST

  • રાજય સરૂકારૂ દ્વારા કંટ્રોલરૃમ કાર્યરૂત : ફોન નંબરૂની યાદી access_time 6:14 pm IST