Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વેકેશન ખુલ્યુ

ખીરસરા (રણ) વેકેશન પૂર્ણ થતા શાળાઓમાં બાળકોનો કિલકિલાટ વાર્ષિક પરિક્ષા બાદ ઉનાળુ વેકેશન ખુલતાની સાથે જ સરકારી તાલુકા શાળામાં બાળકોનો કિલકિલાટ જોવા મળેલ છે તે તસ્વીર

(12:17 pm IST)
  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • રાહુલ ગાંધી વેકેશન ગાળવા લંડન જવા રવાના : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગઈ રાત્રે એક અઠવાડિયા માટે લંડન જવા નીકળી ગયાનું જાણવા મળે છે. access_time 8:41 pm IST

  • જસ્ટીસ અકિલ કુરેશી બાબતે સુપ્રિમમાં રીટ દાખલ કરવા ઠરાવ : જસ્ટીસ અકિલ કુરેશીના મુદે ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશને કાનુન મંત્રીને મળવાનો અને સુપ્રિમમાં પીટીશન ફાઇલ કરવાનો ઠરાવ કર્યોઃ સુપ્રિમ કોર્ટ કોલેજીયમે જસ્ટીસ અકિલ કુરેશીને મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ પદે નિમણુક કરવા ભલામણ કરી છે જે મોદી સરકારે હજી સુધી સ્વિકારી નથી અને મ.પ્ર.ના કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે અન્ય નિમણૂંક કરી છે. access_time 1:55 pm IST