Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જુનાગઢ એલસીબીના પી.એસ.આઇ જે.જે.ગઢવીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦

             જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે. જે.ગઢવીનો આજે જન્મદિવસ છે.

       અગાઉ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવી ચૂકેલ જે.જે. ગઢવી કડક પોલીસ અધિકારી તરીકે છાપ ધરાવે છે અને અણ ઉકેલ ગુનાનો ભેદ ઉકેલવામાં તેઓ અનોખી કોઠાસુઝ ધરાવે છે. અને સરળ સ્વભાવ અને બહોળા ચાહક વર્ગમાં લોક ચાહના મેળવનાર જે.જે. ગઢવીને આજે જન્મદિવસ નિમિત્તે પોલીસ અધિકારીઓ , કર્મચારીઓ અને શુભેચ્છકો ( મો. નં. ૮૦૦૦૦ ૨૧૦૦૨ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:55 pm IST)