Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ ના કણકોટ એન્જીનીયરીંગ કોલેજ પર રાજકોટની 8 બેઠકોની મતગણતરી શરુ, જુઓ શુ છે માહોલ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

મતગણતરી પહેલા જેતપુરના ભાજપ ના ઉમેદવાર જયેશ રાદડીયા એ જીતની તૈયારી બતાવી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

મતગણતરી પહેલા રાજકોટ 70 ભાજપ ના ઉમેદવાર રમેશ ટીલાળા એ ભારે જીતની તૈયારી બતાવી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

મતગણતરી પહેલા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી એ કહ્યુ ભાજપ ફરી ગુજરાત મા સરકાર બનાવશે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ધોરાજી કોગ્રેસ ના ઉમેદવાર લલીત વસોયા એ પોતાની હાર સ્વીકારી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ધોરાજી ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા એ પોતાની જીતના જશ્ન ની કરી તૈયારીઓ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ગુજરાતમાં ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યુ એ ત્યારે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ અને ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા સાથે ખાસ વાતચીત. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ભુજ : કચ્છની ૬ બેઠકોની મત ગણતરી દરમ્યાન ભુજની એન્જીનીયરીંગ કોલેજમાં કોંગ્રેસના ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકીએ આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ સાથે ચકચાર મચી ગઈ છે.EVM માં ચેડાં થયા હોવાનો આક્ષેપ કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો, કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો (વિડીયો :વિનોદ ગાલા, ભુજ)

જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા ની ભવ્ય જીત બાદ આપી પોતાની પ્રતિક્રિયા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ગોંડલ વિધાનસભા ધારાસભ્ય ગીતાબા જાડેજા ની ભવ્ય જીત બાદ આપી પોતાની પ્રતિક્રિયા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

જામનગરનાં ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા એ પોતાની ભવ્ય જીત બાદ આપી પોતાની પ્રતિક્રિયા.

સુરત મજુરા સીટ થી ગુજરાત ના પુર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો ભવ્ય વિજય બાદ આપી પોતાની પ્રતિક્રિયા.

ગોંડલમાં ભાજપની ભવ્ય જીત બાદ ગોંડલ ભાજપના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ આપી પોતાની પ્રતિક્રિયા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટમાં કરારી હાર બાદ કોગ્રેસ ના બાહુબલી નેતા ઈન્દ્રનીલ રાજગુરુ એ હાર સ્વીકારતા આપી પોતાની પ્રતિક્રિયા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટમાં ભારે જીત બાદ ઉદય કાનગઢ એ આપી પોતાની પ્રતિક્રિયા, લોકોએ જીતને વધાવી, ઢોલ સાથે નાચી ઉઠ્યા કાર્યકારો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

જસદણમાં વન સાઈડ ઓન્લી ભાજપના કુંવરજી બાવળીયા જ, ભવ્ય જીત બાદ આપી પોતાની પ્રતિક્રિયા, કાર્યકરો એ જીતને વધાવી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય કાંધલ જાડેજાની જીત બાદ આપી પોતાની પ્રતિક્રિયા.

રાજકોટમાં કરારી હાર બાદ કોગ્રેસ ના બાહુબલી નેતા ઈન્દ્રનીલ રાજગુરુ એ હાર સ્વીકારતા આપી પોતાની પ્રતિક્રિયા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા