Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

સાવરકુંડલામાં ભાજપના વિજયના વધામણા

સાવરકુંડલા : સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના મહેશભાઈ કસવાલાનો વિજય થતા સુરેશભાઈ પાનસૂરિયા દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચી વિજયોત્સવ ઉજવેલ હતો. સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મહેશભાઈ કસવાલાનો ભવ્ય વિજય થતા તે વિજયને અમરેલી જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ ઉજવેલ હતો.(તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી સાવરકુંડલા)

(1:50 pm IST)