Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

સાવરકુંડલા તાલુકા માર્ગી સાધુ સમાજની ફરિયાદ

સાવરકુંડલા : રૂરલ પોલીસ સ્ટેશન સાવરકુંડલામાં સાવરકુંડલા તાલુકા માર્ગી સાધુ સમાજના પ્રમુખ અનુપરામ ઇન્દુલાલ હરિયાણી સહિતનાએ રજુઆત કરીને સોશ્યલ મિડીયામાં માર્ગી સાધુ સમાજ વિશે અયોગ્ય બોલનાર અમદાવાદના શખ્સ સામે પગલા ભરવા માંગ કરી છે. (તસ્વીરઃઅહેવાલ :ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:02 pm IST)