Gujarati News

Gujarati News

રાજકોટ-બામણબોર વચ્ચે સીકસ લેનના ૫ ફલાયઓવર બનશે: માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણશ મોદી દ્વારા રિવ્યુ લેવાયાઃ આઈ.ઓ.સી.એ ગેરકાયદેસર બનાવેલ 'બેરીકેડ' દૂર કરવા કલેકટરના પોલીસ તંત્રને આદેશો : ૨૮ કિ.મી.નો આ હાઈવે મે-૨૦૨૨ પહેલા પૂરો કરવા સૂચનાઃ ૨-અન્ડરપાસ બનશેઃ ૧ ટોલ પ્લાઝા બનાવાશેઃ કલેકટરની પત્રકારો સાથે વાતચીત : સાયન્સ મ્યુઝીયમ-સ્પોર્ટસ સંકુલ તથા કોવીડ હોસ્પીટલના ઉદ્ઘાટન અંગે ગાંધીનગરથી મંજૂરીની જોવાતી રાહ : અમૂલ ડેરીને ૮૦ એકર જમીન આજે ડીએલપીસીમાં ભાવો ફાઈનલ થયા બાદ સરકારમાં દરખાસ્ત થશે : એઈમ્સ માટે રોડ રસ્તાની કામગીરી ઝડપી કરવા આદેશોઃ ટોપ પ્રાયોરિટીમાં રૂડા વિસ્તારનો રસ્તો બનાવાશે, ઓપીડી અંગે દિલ્હીથી ફાઈનલ થશે access_time 3:21 pm IST