Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

ઠેબચડામાં ગીતાબેન અને તેના બે પુત્રો પર પાઇપથી હુમલો

રાજકોટ તા. ૧૨: રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા ઠેબચડા ગામે રહેતાં ગીતાબેન ભનુભાઇ જખાનીયા (ઉ.વ.૪૨) તથા તેના બે પુત્રો અજય ભનુભાઇ (ઉ.વ.૨૦) અને ઉમેશ ભનુભાઇ (ઉ.વ.૨૨) પર સાંજે ગામના ગજુ સવશી અને અજાણ્‍યાએ ઝઘડો કરી પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

(11:21 am IST)