Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ધોરાજીમાં પત્નિની હત્યા

ધોરાજી, તા.૧૦: બહા૨પુરા વણક૨વાસમાં ૨હેતા મહિલાને તેના પતિએ ઝદ્યડો કરી ત્રાસ આપી જીવતી સળગાવતા મહિલાને સિવિલ હોસ્પિટલ રાજકોટ સારવાર મા ખસેડાય હતી આ ગંભીર રીતે દાઝેલી પરણીતા કંચનબેન વસંતભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫ ) નૂ સારવાર દરમિયાન મોત નિપજયું છે આ બનાવ અંગે પોલીસે  હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી ને આરોપી પતિ વસંત ચોહાણ ને ઝડપી પાડી ને કાયવાહી હાથ ધરી હતી.

 

પીઆઇ વિજય જોષીએ જણાવ્યું હતું કે  નાગનાથ વિસ્તારમાં ૨હેતી કંચનબેન પોતાના ઘ૨ે હતા ત્યા૨ે પતિ વસંતે બોલાચાલી કરી ઝદ્યડો કરી સળગતો પ્રાઈમસ માથે ફેંકતા દાઝી જતા તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર મા ખસેડવામાં આવી હતી આ બનાવ અંગે હત્યા ના પયાસ સહિત ની કલમો હેઠળ મૂતક પરણીતા કંચન બેને પતિ વસંત ચોહાણ વિરૂધ્ધ મા ફરીયાદ નોધાવી હતી જે અગે આરોપી ને ઝડપી પાડી ને કોટ મા રજૂ કરતા કોટે આરોપી ને જેલ હવાલે કરાયો છે તયારે આ બનાવ મા સારવાર દરમિયાન ફરીયાદી કંચન બેન નૂ મોત નિપજતા આમામલે આરોપી વસંત ચોહાણ વિરૂધ્ધ મા આઈપીસી ૩૦૨ નો ફરીયાદ મા ઉમેરો કરાશે જે અગે તપાસ હાથ ધરાઈ રહી છે.

(3:41 pm IST)