Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

દામનગરમાં વૃક્ષારોપણ કરાયું

દામનગર નર્સરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમીતે દામનગર ફોરેસ્ટ વિભાગ નર્સરી સ્ટાફ ખાવડીયા ના માર્ગદર્શન થી પ્રિતેશ નારોલા દામનગર શહેર ભાજપ પ્રમુખ જલ્પાબેન મકવાણા, ફોરેસ્ટ ગાર્ડ ગોપાલ મકવાણા, મહેશભાઇ પરમાર, સરોજબેન રાઠોડ, જીતુભાઇ દેગામાં તેમજ સમગ્ર ફોરેસ્ટ સ્ટાફના સહયોગથી વૃક્ષારોપણ કરીને બીજા ૧૨૫ વૃક્ષો સમગ્ર બોર્ડર પર વાવવાનો સંકલ્પ કરેલ તે પ્રસંગની તસ્વીર

(12:37 pm IST)