Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

લખતરના યુવકનું દક્ષિણ આફ્રિકામાં હૃદયરોગના હુમલાથી મોત

વઢવાણ તા. ૧૦ : સુરેન્દ્રનગર જીલ્લાના લખતરના યુવકનું દક્ષિણ આફ્રિકામા હૃદયરોગના હુમલાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

લખતરના બરતકઅલી સુરાણીના પુત્ર ફિરોઝઅલી આફ્રિકામાં વ્યવસાય કરે છ.ે

જયા તેમનું મોત થતા પરિવાર અને લખતર ગામમાં શોકનું મોજુ છવાઇ ગયું છે

(1:02 pm IST)