Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • એએમયુના સ્થાપક સર સૈયદ એહમદખાનની તસ્વીર હટાવીને નરેન્દ્રભાઈની તસ્વીર લગાવાઈઃ તપાસનો આદેશ : અલીગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રભૂષણસિંહે સર સૈયદની તસ્વીર હટાવવાની તપાસ કરવાનો આદેશ આપ્યોઃ તપાસનો અહેવાલ હજી સુધી સુપરત કરાયો નથી, પીડબલ્યુડી ગેસ્ટ હાઉસ રાજ્યની માલિકીની સંપત્તિ હોવાથી ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તસ્વીર લગાવવામાં કશું જ અસામાન્ય નથીઃ કલેકટર access_time 11:19 am IST

  • સ્કોટલેન્ડ બેન્કને ૩૦ હજાર કરોડ ડોલરનો અધધધ દંડ : બ્રીટનની સરકારી સહાયતા વાળી રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડને અમેરિકાના ન્યાયતંત્રએ સબપ્રાઇમ ક્રાઇસીસ માટે ૪.૯ બીલીયન ડોલરનો જંગી દંડ ફટકાર્યો છે. access_time 3:53 pm IST

  • અને શરદ પવાર સતારાના ઓડીટોરીયમમાં ફસાઇ ગયા દરવાજો તોડી બહાર કઢાયા... : એનસીપીના સુપ્રીમો સતારામાં એક ઓડીટોરીયમમાં અચાનક દરવાજો બંધ થતા ફસાઇ પડયા'તાઃ દરવાજો તોડી બહાર કઢાયાઃ પત્રકાર પરિષદ સંબોધતા હતા એટલે કોઇ કાર્યકરો ન આવે તે માટે દરવાજો લોક કરાયેલ. access_time 3:53 pm IST