Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઉનાના ઉમેજ રાવલ નદીમાં રેતીચોરી ઉપર દરોડાઃ જેસીબી અને ૨ ટ્રેકટરો જપ્ત

ઉના તા.૧૦: તાલુકાના ઉમેજની રાવલ નદી પટ્ટમાં રેતીચોરી અંગે પોલીસે દરોડા પાડતા રેતીચોરી કરનારા તમામ નાસી ગયા હતા.

 પોલીસે જેસીબી અને ૨ ટ્રેકટર જપ્ત કરીને કાર્યવાહી કરી છે.

ગેરકાયદે ખનીજ અને રેતી ચોરી અંગે ઉના પંથકમાં અનેક વખત દરોડા પડે છે. ત્યારે આરોપીઓ હાથ આવતા ન હોય અનેક તર્કવિર્તક થઇ રહયા છે.

(11:24 am IST)