Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ભાવનગર કોર્પોરેશનની નવી ટીમ

ભાવનગરઃ નવનિયુકત મેયર કીર્તિબેન,ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, શાસક પક્ષના નેતા બુઘાભાઇ અને દંડકશ્રી પંકજસિંહ ગોહિલ નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી)

(11:47 am IST)