Gujarati News

Gujarati News

આઝાદી કા અમૃત મહોત્સવ:દેશની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના રાજ્યવ્યાપી કાર્યક્રમોને ઓપ આપવા રાજ્ય સ્તરીય કમિટિની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઇ: તા. ૧રમી માર્ચ-ર૦ર૦થી દેશભરમાં યોજાશે રાષ્ટ્રિય ચેતના-રાષ્ટ્રભાવ-સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કરતા કાર્યક્રમો :ગુજરાતના આંગણેથી તા.૧રમી માર્ચે વડાપ્રધાનના હસ્તે થશે ઉજવણીનો પ્રારંભ:પ્રધાનમંત્રી તા.૧રમી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણી શરૂ કરાવશે:ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં ૮૧ પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થશે :ડાઇ ફોર ધ નેશન’ના મંત્રથી મેળવેલી આઝાદી-સ્વતંત્રતાનો શાશ્વત ભાવ વર્તમાન-ભાવિ પેઢીમાં ‘લીવ ફોર ધ નેશન’થી ઊજાગર કરાશે:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 8:57 pm IST