Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

લોધિકા તાલુકા ભાજપની મિટીંગ કરી

ખીરસરા,તા.૧૦: મેટોડા ડેકોરા ભવન ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં તા૧૮/૧/૨૦૨૦ ના રોજ લોધીકા તાલુકાના ખીરસરા (રણમલજી) જી.આઇ.ડિ.સી નું ખાતમૂહુર્ત મુખ્ય મંત્રી હસ્તે થવા જય રહેલ છે ત્યારે આપણા તાલુકા માં પધારી રહેલ ગુજરાત રાજય ના મુખ્ય મંત્રી નું સ્વાગત કરવા માટે તાલુકા માં થી વધુ ને વધુ લોકો ઉપસ્થિત રહે તેના માટે કાર્યકરોને જણાવામાં આવેલ આ મિટિંગમાં તાલુકા ના પદાધિકારીશ્રીઓ સંગઠન ના પ્રમુખ શ્રી ઓ કાર્યકારો તાલુકા ના સરપંચશ્રીઓઙ્ગ તેમજ આગેવાનો ઉપસ્થિત રહેલ મિંટિગમાં તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિહ જાડેજા મનસુખભાઈ સરધારા વિપુલભાઈ મોરડ ઉમેશભાઈ પાભર મોહનભાઈ દાફડા ભીખુભાઈ ડાંગર હરભમભાઇ કુગશીયા ડો. પ્રકાશ વિરડા દિગુભા જાડેજા લાખાભાઇ ચોવટીયા મુકેશભાઈ વિરડા સતિષભાઈ ડાંગર દિનેશભાઈ બગથરીયા બિનદુભા જાડેજા ભીખુભા ડાભી અશોકસિંહ ખેરડિયા ભીખુભા જાડેજા મોહનભાઈ ખુટ દિલીપભાઈ કુગશીયા વિરભાનુભાઇ મૈત્રા જીજ્ઞેશ ખુટ વિશાલભાઈ ફાગલિયા કિશોરસિંહ ઝાલા વેલુભા જાડેજા માવજીભાઈ સાગઠીયા જેન્તીભાઇ સભાયા તાલુકા ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહેલ.

(11:34 am IST)