Gujarati News

Gujarati News

ગુજરાતના સાયબર માફીયાઓ અને ગુન્હેગારોની કમર તોડવા અંતે ફુલપ્રુફ પ્રોજેકટ તૈયાર: 'સાયબર આશ્વત'નો હેતુ સાયબર ક્રાઇમ અટકાવવા, ગુન્હો બને તો તુર્ત જ આરોપીને પકડી લેવા અને લોકોને સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃત કરવાનો છેઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સાથે અકિલાની વાતચીતઃ ૩૩ જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને જોડતો આઇજી નરસિમ્હા કોમારના નેતૃત્વમાં તૈયાર થયેલ આ પ્રોજેકટ ટ્રાફીક મેનેજમેન્ટ, ગુન્હેગારોની તપાસ માટે ખુબ જ ઉપયોગીઃ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જેમાં જાતે રસ દાખવ્યો છે તેવા દેશના આપ્રથમ પ્રોજેકટનુંલોકાર્પણ અમીતભાઇ શાહ કરવાના છે ત્યારે પ્રોજેકટની રસપ્રદ કથા.. access_time 11:28 am IST