Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વધ ઘટ સાથે ઠંડીનો ચમકારોઃ ગિરનાર પર્વત ઉપર ૮.૯ ડિગ્રી

નલીયા ૧૧.૪, ન્‍યુકંડલા ૧૨.૫, રાજકોટ ૧૩.૨, જુનાગઢ ૧૩.૯ જામનગર ૧૪.૦ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમા ઠંડીમાં વધઘટ સાથે ઠંડીના ચમકારાના અનુભવ થઇ રહ્યો છે અને ગિરનાર પર્વત ઉપર સૌથી પર્વત ઉપર સૌથી વધુ ૮.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

આ ઉપરાંત નલીયા ૧૧.૪, ન્‍યુકંડલા ૧૨.૫, રાજકોટ ૧૩.૨, જુનાગઢ ૧૩.૯, જામનગર ૧૪.૦, ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

 જુનાગઢઃ સોરઠમાં આજ પણ ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાયા હતા. ગિરનાર પર્વત ૮.૯ ડિગ્રી તાપમાનથી ઠંડોગાર થઇ ગયો છે.

છેલ્લા બે દિવસથી સવારના તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે આજે જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૧૩.૯ ડિગ્રી નોંધાયુ હતું જેને લઇ ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો.

જુનાગઢના ગિરનાર ખાતે ૮.૯ ડિગ્રી ઠંડી રહેતાં પર્વતીય વિસ્‍તારમાં કાશ્‍મીર જેવુ વાતાવરણ રહ્યુ હતું.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહેતા ઠંડીની અસર લેવડાઇ હતી સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૭ કિમીની રહી હતી.

જામનગર

) જામનગરઃ આજનું હવામાન ૨૮ મહતમ,૧૪ લઘુતમ, ૫૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

હવામાન ભેજ

લઘુતમ તપામાન

અમદાવાદ

૬૫ ટકા

૧૬.૦ ડિગ્રી

ડીસા

૭૫ ટકા

૧૩.૦ ડિગ્રી

ગિરનારપર્વત

૭૮ ટકા

૮.૯ ડિગ્રી

વડોદરા

૭૬ ટકા

૧૭.૪ ડિગ્રી

સૂરત

૬૨ ટકા

૧૯.૨ ડિગ્રી

રાજકોટ

૬૩ ટકા

૧૩.૨ ડિગ્રી

ભાવનગર

૭૭ ટકા

૧૬.૨ ડિગ્રી

પોરબંદર

૬૬ ટકા

૧૬.૦ ડિગ્રી

વેરાવળ

૫૭ ટકા

૨૦.૦ ડિગ્રી

દ્વારકા

૬૬ ટકા

૧૮.૦ ડિગ્રી

ઓખા

૫૩ ટકા

૨૧.૫ ડિગ્રી

ભુજ

૬૮ ટકા

૧૪.૦ ડિગ્રી

નલીયા

૭૩ ટકા

૧૧.૪ ડિગ્રી

સુરેન્‍દ્રનગર

૭૧ ટકા

૧૫.૮ ડિગ્રી

ન્‍યુકંડલા

૮૦ ટકા

૧૨.૫ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૬૯ ટકા

૧૪.૭ ડિગ્રી

ગાંધીનગર

૭૨ ટકા

૧૫.૨ ડિગ્રી

મહુવા

૭૯ ટકા

૧૭.૨ ડિગ્રી

દિવ

૭૪ ટકા

૧૮.૬ ડિગ્રી

વલસાડ

૭૭ ટકા

૧૮.૧ ડિગ્રી

વલ્લભવિદ્યાનગર

૮૬ ટકા

૧૫.૯ ડિગ્રી

જુનાગઢ

૭૮ ટકા

૧૩.૯ ડિગ્રી

 

(11:13 am IST)