-
શું તમે ઈન્ટરવ્યૂ માટે જાવ છો ? તો બોસને કયારેય ન કહેવી આ વાતો access_time 9:47 am IST
-
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ ગુણકારી છે હિંગ, વાંચો આના ચમત્કારી ફાયદાઓ access_time 9:47 am IST
-
સ્વાદિષ્ટ પિસ્તા ખાવાના છે લાજવાબ ફાયદાઓ... access_time 9:47 am IST
-
સની લિયોનીનુ વિડિઓ સોન્ગ 'હોલિવૂડ વાલે નખરેના'એ યુટ્યુબ મચાવી ધમાલ.. access_time 6:20 pm IST
-
ઉમેશ યાદવ અને દિનેશ કાર્તિક માટે આવું કહ્યું સંજય માંજરેકરે access_time 5:09 pm IST
-
જે શાંતિની વાત કરે તેને ચોકમાં ઉભા રાખી લાફાવાળી કરો access_time 10:34 am IST
થાનગઢમાં ૨ સંતાનો સાથે ગુમ પરીણિતાનો ૫ વર્ષથી પત્તો મળતો નથી

વઢવાણ તા. ૯ : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં રેલવે ફાટક પાસે રહેતી પરણિતા ફરજાનાબેન બે સંતાનો સાથે ગુમ થયા બાદ પોલીસમાં તેણીના પતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ ઙ્ગપરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું પરિણીતાના પતિ ઈરફાનભાઇ કરી રહ્યા છે.
પોલીસ સ્ટેશનથી લઇ ઙ્ગડીએસપી સુધી વારંવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પત્ત્।ો લાગ્યો નથી તેમજ તપાસ દરમિયાન ગૂમ પરિણીતાને આજ વિસ્તારમાં રહેતો ઙ્ગઈશ્વર નામનો શખ્સ સંતાનો સાથે અપહરણ કરી ગયાનું જાણવા મળેલ અને આ અંગે પોલીસને જાણ હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા પરિણીતાના પતિ ઙ્ગદ્વારા આત્મવિલોપન કરી લેવાની ચીમકી આપી છે.
છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાના કિસ્સામાં થયો ધરખમ વધારો થયેલ છે. છેલ્લા ૨ વર્ષ માં ૧૪,૨૨૯ મહિલા ઓ રાજયમાંથી ગુમ થઈ હોવાનું નોંધાયું છે. જેમાંઙ્ગ૨૦૧૬માં ૬૫૮૧ અને ૨૦૧૭માં ૭૬૪૮ મહિલાઓ ગુમ થયેલ છે.
-
રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST
-
માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST
-
ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST
-
ઇચ્છામૃત્યુ અંગે કોર્ટે શું કહ્યું access_time 7:21 pm IST
-
આરૂષિ મર્ડર કેસઃ તલવાર દંપત્તિની મુકિત સામે CBIની સુપ્રીમમાં અરજી access_time 11:31 am IST
-
ફેશનવીકમાં રાજકોટની પાયલ અમૃતીયાને મળ્યુ સ્થાન access_time 2:24 pm IST
-
કાલે કોઠારીયા રોડ ઉપર રામામંડળ access_time 4:08 pm IST
-
સીતારામ સોસાયટીમાં નિદાન કેમ્પ access_time 4:09 pm IST
-
થાનગઢમાં ૨ સંતાનો સાથે ગુમ પરીણિતાનો ૫ વર્ષથી પત્તો મળતો નથી access_time 12:59 pm IST
-
સોમનાથ પંથકમાંછેલ્લા એક દોઢ વરસથી ખેતી-મિલ્કતની એન્ટ્રી ઠપ્પ access_time 11:38 am IST
-
ભાવનગરમાં આશાવર્કરની પુત્રીનો આરોગ્ય અધિકારીની કચેરીમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાતનો પ્રયાસ access_time 11:28 am IST
-
કાણીયેલની જમીનને ચાર શખ્સોએ ખોટા દસ્તાવેજો કરી 3 ઈસમોને વેચી છેતરપિંડી આચરી access_time 6:00 pm IST
-
કેનેડાની પ્રથમ શિખ મહિલા ટ્રક ડ્રાઈવર access_time 7:45 pm IST
-
પાકિસ્તાનમાં ૧ર૦ વર્ષથી વડના ઝાડને સાંકળથી બાંધી રાખવામાં આવ્યું છે access_time 11:21 am IST
-
સ્પેનમાં દરરોજ 6 કલાક કામ કરવા છતાં પણ મહિલાને નથી મળતું વેતન access_time 7:44 pm IST
-
ભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST
-
મારી પત્નિ જે ફોનની વાત કરે છે એ મારો નથી, હું મારી પત્નિ અને બાળકીની માફી માગવા તૈયાર access_time 11:15 am IST
-
2008માં કોહલીને પદ આપવા બદલ મારો કાર્યભાળ સમાપ્ત થયો: દિલીપ વેંગસરકર access_time 5:44 pm IST
-
ફરી એકવાર ચર્ચામાં આવી અર્શી ખાન: પૂજારી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ access_time 4:53 pm IST
-
‘બાગી 2’ના નવા ગીત ‘ઓ સાથી’માં જોવા મળી ટાઈગર-દિશાની રોમેન્ટિક કેમિસ્ટ્રી access_time 8:59 pm IST
-
રોમાન્ટીક - થ્રિલરમાં ક્રિતી સેનન અને આદિત્યની જોડી access_time 9:52 am IST