Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

જામનગરમાં નજીવી બાબતમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈ ઉપર હુમલો :કમલેશ સોઢાના ભાઈ ઉપર હુમલો થતા ધારાસભ્ય આર,સી,ફળદુ સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા

જામનગરમાં નન્હૈ વાતમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈ ઉપર હુમલો થયો હતો કમલેશ સોઢાના ભાઈ ઉપર હુમલો થયાની જાણ થતા ધારાસભ્ય આર,સી,ફળદુ સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા

(9:46 pm IST)