Gujarati News

Gujarati News

તા. ૯ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૮ મંગળવાર
તા. ૮ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૭ સોમવાર

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના લેબર ડીપાર્ટમેન્‍ટના અધિકારીઓએ એક નવો એસોશીએશન હેલ્‍થ પ્‍લાન નામનો કાયદો તૈયાર કરીને ગયા ગુરૂવારે જાહેર જનતા સમક્ષ રજુ કર્યો અને તે અંગે અમેરીકામાં વસવાટ કરતા મધ્‍યવર્ગ તથા ગરીબ પ્રજામાં પ્રસરી રહેલી ઉગ્ર અસંતોષની લાગણી : હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ અંગે જો આ નવા નિયમો કાયદાનું સ્‍વરૂપ ધારણ કરશે તો અદાલતમાં આ કાયદાને પડકારવામાં આવશે : કોંગ્રેસના નેતાઓ સિવાય ઓબામા કેરના હાલના કાયદામાં રતીભાર છેડછાડ કરવાનો કોઇને અધીકાર નથી : તથા હાલના કાયદાઓમાં જે દસ લાભો આપવામાં આવેલ છે તેમાં ફેરફાર કરવાનો લેબર ડીપાર્ટમેન્‍ટના અધીકારીઓને લેશ માત્ર અધીકાર નથી: access_time 10:54 pm IST

તા. ૭ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૬ રવિવાર
તા. ૬ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૫ શનિવાર
તા. ૫ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૪ શુક્રવાર