Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હાલારમાં ૪ બેઠક ભાજપને જામજોધપુરમાં ‘આપ'ફાવી ગયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ : જામનગર જીલ્લામાં કુલ-પાંચ બેઠકો આવેલી છે. જેમાં જામનગર શહેર અને આસપાસની મળીને જ ત્રણ બેઠકો છે.

જેમાં કાલાવડમાં મેઘજીભાઇ ચાવડા, જામનગર ગ્રામ્‍યમાં રાઘવજીભાઇ પટેલ, જામનગર ઉતરની બેઠકમાં રીવાબા જાડેજા ત્‍થા જામનગર દક્ષિણ બેઠક ઉપર દિવ્‍યેશ અકબરી ભાજપમાંથી વિજેતા થયા છે.

જયારે હાલારની પાંચમાંથી એક બેઠક જામજોધપુર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના હેમંતભાઇ ખવા વિજેતા થયા છે.

(4:35 pm IST)