Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારે ગણતરી દરમિયાન આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર

dir="auto">
( વિનોદ ગાલા દ્વારા )ભુજ તા.૮  :કચ્છની ૬ બેઠકોની મત ગણતરી દરમ્યાન ભુજની એન્જીનીયરીંગ કોલેજમાં કોંગ્રેસના ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકીએ આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ સાથે ચકચાર મચી ગઈ છે.
       EVM માં ચેડાં થયા હોવાનો આક્ષેપ કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામમાં ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી આગળ ચાલી રહ્યા છે.
(11:29 am IST)