Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પ્રભાસપાટણમાં જીવદયાનું કાર્ય

પ્રભાસ પાટણ : સોમનાથમાં એક ખુંટ મૃત હાલતમાં બિમાર હતો જેની ખબર વેણેશ્વર ગોૈશાળાના યુવાનોને પડતા તેઓ આ જગ્યાએ જઇ જે.સી.બી. મશીનની મદદ લઇ ખુંટયાને ર્ગોશાળામાં લાવવામાં આવેલ અને ત્યાં દવાના બાટલા તેમજ સારવાર કરતા બિમાર સાજો થયેલ છે.(૩.૧)

(11:50 am IST)