Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

બોટાદના સાળંગપુર રોડ પર તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીકીને 55 વર્ષીય આધેડની કરપીણ હત્યા

: બોટાદના સાળંગપુર રોડ પર તિક્ષ્‍ણ હથિયારના ઘા મારી એક આઘેડની હત્યા કરવામાં આવી છે. અનાજના ગોડાઉન પાસેના મુખ્યમાર્ગ પર દાનાભાઈ દલવાડી નામના 55 વર્ષના આઘેડની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જો કે આઘેડની હત્યા કયા કારણસર કરવામાં આવી તેનું કારણ હજુ અકબંધ છે. હત્યાના બનાવને લઈને બોટાદની સોનાવાલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

(9:06 pm IST)