Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

કરોડો નિરાશ ભારતીયોમાં જાગ્યું આશાનું કિરણ : ચંદ્રયાન-૨ ના ચંદ્ર ફરતે ફરતા ઓર્બિટરે ચંદ્રની સપાટી પર શોધી કાઢ્યું વિક્રમ લેન્ડર : ઈસરોના ચેરમેન કે સિવને કહ્યું કે ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઈમેજ મોકલી : લેન્ડર સાથે સતત સંપર્ક કરવાની કોશિશ ચાલુ

પાકિસ્તાનની ખોટી કાગારોળ વિશ્વ સમક્ષ ઉઘાડી પાળવા જમ્મુ કાશ્મીરમાં આંખે દેખ્યો અહેવાલ જોવા માટે વિદેશી પત્રકારો અને રાજદ્વારીઓને શ્રીનગર લઈ જશે મોદી સરકાર