Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસ : આજના સાત કેસ સહીત કુલ કેસની સંખ્યા 115 થઇ

સુત્રપાડાના રંગપુરના બે યુવાન,કોડીનારના માઢવાડના પરુષ અને ઉનાના એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ગીર સોમનાથ જીલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેશ આવેલ છે વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે તેમા બે રંગપુર સુત્રાપાડા તાલુકા ૩૪ અને ૩૫ વર્ષના યુવાન,એક માઢવાડ  કોડીનાર  તાલુકા ૪૬ વર્ષ પુરુષ અને ઉના ૪૭ વર્ષ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે આ ચાર કેસ નોંધાતા આજરોજ ગીર સોમનાથ મા કુલ કેસ ૭ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 115 થઇ છે

 

(8:48 pm IST)