Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દ્વારકા ગોમતીજી ઘાટ ઉપર વર્ષો પછી અદ્ભુત દ્રશ્યઃ મીઠુ પાણી વહ્યું

 દ્વારકાના ગોમતીજી ઘાટ ઉપર દરિયાનાં પાણીનો પ્રવાહ વહે છે પરંતુ ભારે વરસાદના પગલે દ્વારકામાં આજરોજ વર્ષો પછી જોવા મળતુ અદ્ભુત દ્રશ્ય જે કુદરતીની કૃપાથી  જ શકય બને છેલ્લા કેટલાય સમયથી પવિત્ર ગોમતીજી મીઠા પાણીથી વહી રહ્યા છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(11:26 am IST)