Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જૂનાગઢમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ::::જૂનાગઢમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે . આખો દિવસ ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ  થતા ગરમીમાંથી રાહત મળી છે.

(4:30 pm IST)