Gujarati News

Gujarati News

સિકયોરિટી કેન્દ્રમાં રાખી,વિશેષ ટેલિફોન બુથ દ્વારા ૫ માસમાં ૪૮૪૨ કેદીઓને પરિવાર સાથે વાત કરાવી છેઃ ડો. કે.એલ.એન.રાવ: એક અંદાજ મુજબ રોજ બેથી ત્રણ પરિવાર રૂબરૂ આવતા,પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાને કારણે તેમના પર સંક્રમણ સાથે આર્થિક ખર્ચ અને ચિંતાઓ રહેતી,જેલ સુપ્રિ.નાયબ જેલ સુપ્રિ.સાથે બેઠકો કરી આખું આયોજન તૈયાર કર્યું જેને આવકાર મળ્યો છે, તેમ ગુજરાત જેલ વડા જણાવે છે : કેદીઓને તથા તેમના પરિવારને રૂબરૂ મુલાકાત બંધ હોવાને કારણે પરસ્પર ચિંતન થાય તે માટે સલામતી કેન્દ્રમાં રાખી ખાસ ટેલીફોનીક બુથની વ્યવસ્થા ગુજરાતમાં કોરોના પાપા પગલી માંડી ત્યારથીજ કરવામાં આવી છે access_time 11:49 am IST