Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

દેવભૂમિ દ્વારકામાં ઉત્સાહ પૂર્વક ફૂલડોલોત્સવની ઉજવણી: માનવ મહેરામણ ઉમટ્યું :હોશભેર ધૂળેટી મહોત્સવ ઉજવ્યો

દેવભૂમિ દ્વારકા ખાતે ખૂબ જ ઉત્સાહ પૂર્વક ફૂલડોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકા ખાતે જાણે આજે દ્વારિકાધીશના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને લોકોએ હોશભેર ધૂળેટી ઉત્સવ ઉજવ્યો હતો.

(10:30 pm IST)