Gujarati News

Gujarati News

નાનામાં નાના-છેવાડાના-ગરીબ-જરૂરતમંદ સૌના આરોગ્ય સુખાકારીની પ્રતિબદ્ધતા વડાપ્રધાનેહોલિસ્ટીક હેલ્થકેરની નવી પરંપરાથી દર્શાવી છે : આરોગ્ય સેવા સહિતની દરેક કલ્યાણ યોજના-જનહિત કાર્યક્રમોમાં નાના માનવી-ગરીબોને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છેકલ્યાણ યોજનાઓનો લાભ ૧૦૦ ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવા વડાપ્રધાને સેચ્યુરેશન પોઇન્ટનો અભિગમ અપનાવ્યો છે : પ્રધાનમંત્રી જનઆરોગ્ય-‘મા’ યોજનામાં વીમા કવચ રૂપિયા ૧૦ લાખ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર : પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો લાખો પરિવારો માટે સસ્તી-સારી અને ગુણવત્તાયુકત દવાઓ મેળવવાનું સક્ષમ માધ્યમ બન્યા છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જનરિક દવાઓ ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ ચલણમાં છે : પ૧ જેટલા દેશોમાં જનરિક દવાઓની માંગ વધી છે : વિશ્વમાં કયાંય બની ન હોય તેવી પ્રગતિશીલ ઘટના પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના એ વડાપ્રધાનશ્રીની સંવેદનાનું પરિણામ : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા:::જનરિક દવાઓ પ૦ થી ૯૦ ટકા જેટલી સસ્તી કિંમતે મળે છે : ગુજરાતમાં પ૧૮ જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે : જનરિક દવાઓના વ્યાપક ઉપયોગ માટે વધુને વધુ લોકોને માહિતગાર કરીએ : :આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ access_time 5:47 pm IST