Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

13મીએ જામનગર ડીસ્ટ્રીક કોપરેટીવ બેંક ની ચૂંટણી : મત ગણતરી અને પરિણામ ઉપર સુપ્રીમ કોર્ટની રોક : સહકાર વિભાગને બે સપ્તાહ માં સોગંદનામું રજૂ કરવા આદેશ

જામનગર  :  જામનગર ડીસ્ટ્રીક કોપરેટીવ બેંક ની ચૂંટણી ૧૩મી જાન્યુઆરીએ યોજાનાર છે તેમાં મતદાન થઇ શકશે પરંતુ મત ગણતરી અને પરિણામ ઉપર સુપ્રીમ કોર્ટે  રોક લગાવી અને સહકાર વિભાગને બે સપ્તાહ માં સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે

(10:01 pm IST)