Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજકોટ રેલ્વે ડીવીઝનનાં સેકેટરી હીરેન મહેતાની સુરેન્દ્રનગરમાં કાર્યવાહી સાથે બેઠક

રાજકોટ ડિવીઝન સેકેટરી હિરેન ભાઈ મહેતા ની સુરેન્દ્રનગર રેલવે કર્મચારીઓ સાથે મુલાકાત યોજાઈ તે વખતની તસ્વીર આ તકે સુરેન્દ્રનગર જીલ્લાના રેલવે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો રાજકોટ ડિવીઝન સેકેટરી હિરેન ભાઈ મહેતા દવારા સાભળવામા આવીયા અને હલ થાય તેવા પ્રયત્નો કરવા માટેની ખાતરી આપવામા આવી. હતી આ તકે સુરેન્દ્રનગર જીલ્લાના તમામ રેલ્વેના કર્મચારીઓ દવારા હિરેન ભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ મા યોગરાજ સિહ ઝાલા , સુરેન્દ્ર કુમાર , રાજેશ મીના, જે.કે. મહેતા ઉપસ્થિત રહ્યા હતો. (તસ્વીર અહેવાલઃ ફારૂક ચૌહાણ)

(4:05 pm IST)