Gujarati News

Gujarati News

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

વિડીયો : યુવા વર્ગમાં જબરી ફેન ફોલોઈંગ ધરાવનાર અને ગુજરાતી ફિલ્મોમાં ગીતકાર તરીકે પોતાના ઝંડા ગાળનાર સોરાષ્ટ્રના પનોતા પુત્ર અને ખુબ ચાહના ધરાવનાર કવી મિલિંદ ગઢવી હવે બોલીવુડમાં પોતાનો ડંકો વગાડવા તૈયાર થઈ ગયા છે : આ શુક્રવારે તેમની પ્રથમ બોલીવુડ - હિન્દી ફિલ્મ ' 706 ' રીલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનું ' હાયરે ફરેબી ગીત' અત્યારથીજ યુ-ટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે : તો આપ પણ માણો આ ગીત...

રણવીર સિંહે પત્ની દીપિકા પાદુકોણના આશિર્વાદ લીધાઃ સિંબાની સક્સેસ પાર્ટીમાં મચાવી ધમાલ