Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અમરેલી જીલ્લામાં કોંગ્રેસે લોકસભાની તૈયારી શરૂ કરી

 બાવકુભાઇ દ્વારા ખાટલા પરિષદઃ બાબરાના પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ દ્વારા બાબરા તાલુકાના લોન કોટડા થોરખાન રાણપર નડાળા ઉંટવટ નવાણીયા સહીત ગામોમા ભાજપની ખાટલા પરિષદ બેઠક યોજી હતી. જેમાં ગામે ગામમા મોટી સંખ્યામાં ગ્રામજનો ભાજપ કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઈ ભાયાણી, બહાદુરભાઇ બકુત્રા, ભીખુજી પઢીયાર ભુપતભાઈ ખીમાણી સહીત આગેવાનો આ બેઠકમાં જોડાયા હતા. તે તસ્વીર.(તસ્વીર-અહેવાલઃદિપક કનૈયા.બાબરા)(૨૩.૯)

(11:46 am IST)