Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ગોંડલ એસ ટી ડેપોના કર્મચારીઓ દ્વારા આંદોલન

ગોંડલ : ગોંડલ એસટી ડેપો દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્ને કોઇ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા સંકલન સમિતિ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ડેપોના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધના સૂર રજૂ કર્યા હતા સંકલન સમિતિના હિતુભા જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, શૈલેષભાઇ ગોવાણી, સનતભાઇ વામજા, ડી.કે. જાડેજા તેમજ નિરૂભા ચુડાસમા સહિતના કર્મચારીઓ જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(12:06 pm IST)