Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જેતપુર માં સૌરભ પટેલ ઉજા મંત્રી દ્વારા ગુજરાત ની સૂર્ય શક્તિ કિસાન યોજના - SKY ના પાયલોટ પ્રોજેક્ટ ની શરૂઆત કરી...

જેતપુર ના જડેશ્વર ફીડર ને આ સૂર્ય શક્તિ કિસાન યોજના પ્રોજેક્ટ માં આવરી લેવાયો  છે. : જડેશ્વર ફીડર માં 60-65 જેટલા ખેડૂતો નો સમાવેશ થાય છે. : આ પ્રોજેક્ટ માં સરકાર દ્વારા ખેડૂતો ને સૌર ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી ખેડૂતો વીજળી વાપરે અને વધારે વીજળી સરકાર ને આપે તેવું આયોજન...: આ માટે લાગવાની થતી મશીનરી લાગવા માં સરકાર સહાય કરશે. : આ મશીનરી માં સૌર પેનલ આપવી સાથે સાથે અન્ય ટેક્નોલોજી માટે સહાય પણ સરકાર કરશે... : સરકારી સહાય માં સરકાર 60 % સહાય અને 35 % લોન આપશે  : 60 % સહાય આ કેન્દ્ર અને રાજ્ય સરકાર નો ની ભાગીદારી રહેશે... : શરૂઆત આત માં ખેડૂતો એ માત્ર 5% જ ભરવા ના રહેશે... : ખેડૂતો દ્વારા ઉત્પન્ન વીજળી ના વપરાશ બાદ વધેલ વીજળી ને સરકાર લઈ લેશે...

(6:47 pm IST)