Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા દાદા બન્યા : પુત્ર જન્મના વધામણા

મોરબી તા.૭ : મોરબી - મોવિયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના પુ્ત્ર શન્નીભાઇને ત્યા પુત્રરત્ન નો જન્મ થતાં સમગ્ર મેરજા પરિવારમાં પુત્રને વધાવવા સાથે ખુશીનો માહોલ છવાયો છે. ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા દાદા બનતા તેમના સગા-સંબંધી-હિતચિંતકો મતદારો  તેમને તેમના મો.નં.૯૮૭૯૫ ૧૩૦૭૯ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(11:48 am IST)