Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોરબી શહેર ભાજપ મીડિયા સેલના ઈનચાર્જ તરીકે ભરત બારોટની વરણી

સહ ઇન્ચાર્જ તરીકે ધર્મેન્દ્રભાઈ કંજારીયા અને પ્રવીણભાઈ જાદવની વરણી

મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાની ટીમની રચના  મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મોરબી શહેર પ્રભારી કે એસ અમૃતિયા અને મોરબી શહેર પ્રમુખ  લાખાભાઈ જારીયા મહામંત્રી  રીસીપભાઈ કૈલા તેમજ ભાવેશ કંઝારિયા દ્વારા જાહેર કરવામાં આવી મોરબી શહેર ભાજપ ના યુવા મોરચો,મહિલા મોરચો ,આઈટી સેલ, મીડિયા સેલના હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં મોરબી શહેર મીડિયા સેલબા ઇન્ચાર્જ તરીકે ભરતભાઈ બારોટ તેમજ સહ ઇન્ચાર્જ તરીકે ધર્મેન્દ્રભાઈ કંજારીયા અને પ્રવીણભાઈ જાદવની વરણી કરવામાં આવી હતી

(9:51 pm IST)